છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકાના કલારાણી નજીક કોતરનું પાણી રોડથી વહેતા બન્ને તરફ વાહનોની લાંબી લાઇનો લાગીસતત ત્રણેક કલાક જેટલા સમયથી નાળા પર વહેતા પાણીને લઇને વાહનો અટવાયા જ્યારે બીજી તરફ કલારાણી ગામે કેટલાક નિચાણ વાળા મકાનોમાં પણ પાણી ભરાયા ની સમસ્યા સર્જાઈ હતી .