આગામી ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જનના તહેવારોને લઈને વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે આણંદ ડીવાયએસપી ના અધ્યક્ષ સ્થાને વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઈદે મિલાદ અને ગણપતિ પંડાલના આયોજકો સાથે શાંતિ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રીએ પ્રતિક્રિયા આપી