Install App
385001
This browser does not support the video element.
AIMIMની પોલીટેક્નિક કોલેજ નજીક બેઠક યોજાઈ, નવીન હોદ્દેદારો સાથે નવા કાર્યકરો જોડાયા
Palanpur City, Banas Kantha | Aug 24, 2025
પાલનપુરમાં પોલીટેક્નિક કોલેજ નજીક AIMIMની જિલ્લા પ્રમુખ સાજીદ મકરાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં નવીન હોદ્દેદારોની નિમણુંક કરાઈ હતી તેમજ નવા કાર્યકરો જોડાયા હતા આ અંગે આજે જિલ્લા પ્રમુખે સાંજે સાડા સાત કલાકે માહિતી આપી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!