જામનગરના બેડી વિસ્તારમાં રહેતો યુવક નાની બાણુગર ગામના પાટીયા અને રામપર ગામના પાટીયા વચ્ચે આવેલ સોહમ માધવ ફાર્મ પાસેથી રીક્ષા લઈને જઈ રહ્યો હતો, દરમિયાન રીક્ષાનું ટાયર અચાનક ફાટી જતા રીક્ષા પલટી મારી ગઈ હતી, ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનુ મૃત્યુ નીપજ્યું છે.