નર્મદા જિલ્લા ના તિલકવાડા જ્યાં તિલક રાજા રાજ કરતા હતા અને તેના પરથી તિલકેશ્વર મહાદેવ અને ગામનું નામ પણ તિલકવાડા પડ્યું છે અને તેમાં ગામના કેટલા પ્રાણ પ્રશ્નો જેમકે તિલકવાડા ની શોભા રૂપ આ ઐતિહાસિક ગેટ અને તિલકવાડા નો નર્મદાજી નો માત્ર એક ઘાટ જે હાલ રહ્યો છે તેનું રક્ષણ થાય એની શોભા વધે એ માટે તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે એવી એક લોક માંગ ઉઠવા પામે છે