વિજાપુર તાલુકા મા ધીમી ધારે બે ઇંચ વરસાદ ડિઝાસ્ટર ના ચોપડે નોંધાયો હતો વરસાદ ને કારણે નીચાણ વાળા વિસ્તારો મા પાણી ભરાયા હતા. આજરોજ સોમવારે બપોરે ત્રણ કલાક સુધીમાં ડિઝાસ્ટર વિભાગ ના ચોપડે કુલ વરસાદ 697 એમ એમ નોંધાયો હતો. બપોર ના સમયે અને સાંજ ના સમયે સતત પડતા વરસાદ ને કારણે ઠંડક પ્રસરી હતી.