હવામાન વિભાગની સૂચના મુજબ દરિયો ખડકાઈ જવાની સંભાવના હોવાથી અમરેલી જિલ્લાના જાફરાબાદ, શિયાળબેટ સહિત વિસ્તારોમાંથી દરિયામાં ગયેલી બોટો એક પછી એક બંદર પર આવી પહોંચી હતી. છેલ્લા ચાર દિવસથી માછીમારો દરિયો નહીં ખેડે તેવી સૂચના હોવાના કારણે તમામ બોટો પાછી વળી આવી ગઈ છે.