વડોદરા સ્થિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોટ), ગુજરાત સરકાર માન્યતા પ્રાપ્ત રીજનલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (RCSC) વડોદરા દ્વારાઆજ રોજ "ટકાઉ કચરો-પાણીનું શુદ્ધિકરણ અને કુદરતી સંસાધન પુનઃપ્રાતિ" ગ્રીક હેઠળ વેસ્ટ વોટર સેમિનાર શ્રેણીના ઉદ્ઘાટન સત્ર નું કાર્યક્રમ યોજાયો શ્રેણીના ઉદ્દેશ્ય નિષ્ણાતો અને ભાગ લેનારને ગંદા પ્રાણીના વ્યવસ્થાપનમાં નવીન ઉકેલો અને શ્રેષ્ઠ પ્રથાઓની ચર્ચા કરવા માં આવી