Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: ગણેશ વિસર્જન માટે જતી મહિલાઓનું વાહન પલટી મારી જતાં એકનું મોત, 8 ઘાયલ પાલીતાણા-હસ્તગિરી રોડ પર અકસ્માત

Palitana, Bhavnagar | Sep 5, 2025
પાલીતાણા નજીક ગણેશ વિસર્જન માટે જતી મહિલાઓનું વાહન પલટી મારી જતાં એકનું મોત, 8 ઘાયલ પાલીતાણા-હસ્તગિરી રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગણેશ વિસર્જન માટે જઈ રહેલાં વાહન પલટી મારી જતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં 8 જેટલી અન્ય મહિલાઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.પ્રાથમિક માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પીપરડી 2 ગામની મહિલાઓ ગણેશ વિસર્જન માટે જઈ રહી હતી. તે સમયે ઘટના ઘટી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us