અરવલ્લીમાં ઉપર વાસમાં વરસેલા વરસાદને લઈ જિલ્લાના લાંક,વારાંશી,મેશ્વો ડેમમાં પાણીની આવક નોંધાઇ છે.શમાળાજી ના મેશ્વો જળાશયમાં 209 ક્યુસક,વારાંશી જળાશયમાં 300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી.જ્યારે લાંક અને વારંશી જળાશયમાં પાણી ની આવક થતા લેવલ જળવાય તે માટે પાણી છોડાયું હોવાજી સિંચાઈ વિભાગે આજરોજ પ્રેસ માહિતી સેર કરી હતી.