મા અંબાના ચાચર ચોકમાં તલવાર ભમાવતી દીકરીનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે શનિવારે સાંજે 6:15 કલાકે વાયરલ થયો છે રાજકોટથી વર્ષોથી આવતો આ સંઘ આજે અંબાજી ખાતે પહોંચ્યો હતો જેમાં દીકરી સાથે અન્ય બાળકોએ પણ તલવાર ભમાવી માં અંબાના ચાચર ચોકમાં ગરબે ઘૂમી આરાધના કરી હતી.