અમેરિકાના કપાસને ભારતની અંદર કરમુક્ત કરવામાં આવ્યો છે આ નિર્ણયને પાછો ખેંચવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કલોલ શહેર વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી આ નિર્ણયથી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન જતું હોવાનું પણ આમ આદમી પાર્ટીના આગેવાનોએ રજૂઆત કરી હતી.