Download Now Banner

This browser does not support the video element.

રાપર: વાગડ સરહદે કુડા ચોકી પર BSF જવાનને સાપ કરડયો

Rapar, Kutch | Aug 25, 2025
વાગડવિસ્તારની કુડા સરહદ ચોકી૦લાઈનપરફરજબજાવતા બીએસએફ નાએકજવાન ને રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં ઝેરી સાપ કરડતાંતરત કુંડાચોકી ના ઈન્સ્પેક્ટર મીનાએ ભુજસ્વામિનારાયણ મંદિર ના હેલ્થ કોઓર્ડિનેટર ભીમજીભાઈને આ અંગે જાણ કરતાં રાપરથી અંદાજિત ૧૩૦ કિલોમીટર કુંડાચોકીપરતાત્કાલિક અસરેથી એમ્બ્યુલન્સ લઈ પહોંચ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us