તાલુકા આરોગ્ય કચેરી પલસાણા ખાતે જીલ્લા ક્ષય અધિકારીની સૂચના મુજબ પલસાણા તાલુકામાં આવેલી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, કડોદરા અર્બન હેલ્થ સેન્ટર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર, નર્સ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો, સુપરવાઈઝરો તેમજ મહિલા આરોગ્ય કર્મચારીઓનો NTEP નેશનલ ટીબી એલિમિનેશન કાર્યક્રમ અંતર્ગત સંવેદનાશકતા SANSITISATION તાલીમ અને રીવ્યુ મીટીંગ તેમજ ટી.બી મુક્ત ભારત અભિયાન તાલીમ જે તાલીમ આપવા માટે જીલ્લા કક્ષાની ટીમે આપી હતી