Download Now Banner

This browser does not support the video element.

માતર: માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા માતરની જનતાને આગામી અમૂલની ચૂંટણી મા મત આપવાં કરી અપીલ

Matar, Kheda | Sep 5, 2025
આણંદ #અમુલ_ડેરી નિયામક મંડળની ચુંટણીમાં (માતર વિભાગ - 10 ) માં આપ સૌના સાથ અને સહકાર થી મેં ઉમેદવારી નોંધાવી છે..!! આપ સૌ (10- માતર વિભાગ ) ના તમામ મતદારો આપનો કિંમતી અને પવિત્ર મત #પાણી_ની_ટાંકી નિશાન ને આપી અપાવી વિજયી બનાવવા આભાર કરશો..!!
Read More News
T & CPrivacy PolicyContact Us