દાહોદમાં ધોધમાર વરસાદને લઈને અનેક જગ્યાએ કાળા ડિબાગ વાદળો અને વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળ્યો હતો. રૂપાખડા ખાતે વીજળી પડતા 21 વર્ષીય વ્યક્તિ કે તેઓનું મોત થયું હતું વ્યક્તિ જમ્યા પછી ઘરની બહાર આવ્યા હતા અને તેમના પર વીજળી પડતા તાત્કાલિક પરિવારના લોકોને દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા પોલીસે ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી હતી