અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે. રિવરફ્રન્ટ પર જીવના જોખમે સ્ટન્ટ કરતો વીડિયો શનિવારે 3 કલાકની આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે....મોડી રાત્રે 6 નબીરાઓએ બેફામ વાહન હંકારી બાઈક અને એક્ટિવા સાથે સ્ટન્ટ કર્યો. જેનો વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવે તે ઝરૂરી બન્યું છે.