Download Now Banner

This browser does not support the video element.

વાલિયા: ગામની જલારામ સોસાયટીમાં કંપાઉન્ડની દીવાલ પાસે લટાર મારતો દીપડાનો વિડીયો વાયરલ થયો

Valia, Bharuch | Jun 11, 2025
વાલિયા તાલુકાના ચમારીયા ગામની સીમમાં થોડા દિવસ પહેલા ભૂંડનું મારણ કરી તેને ફાડી શિકારની ઘટના બાદ ગત તારીખ-4થી જુનના રોજ વાલિયા ગામની જલારામ સોસાયટીમાં છેલ્લા ઘરની દીવાલની પાછળ લટાર મારતો દીપડો નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.બપોરે 3:46 મિનિટના આ સીસીટીવી કેમેરા વિડીયો વાયરલ થતા તેઓમાં કદાવર દીપડો નજરે પડી રહ્યો છે.ત્યારે સીમમાંથી રહેણાંક વિસ્તારમાં આંટા ફેરા કરતા આ દીપડાને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તે જરૂરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us