ભારે વરસાદના કારણે સાવરકુંડલાના હિપાવડલી કોઝવે તૂટી જતાં માર્ગ બંધ થયો છે. જેના કારણે ખેડૂતોને ખેતરમાં જવા અને ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હિપાવડલી કોઝવે તૂટી જતાં રસ્તો બંધ થયો છે. ખેડૂતો તેમજ ગામજનોની અવરજવર ઠપ થઈ જતાં મુશ્કેલી ઊભી થઈ છે.