હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પીઆઇએચઆર મહેરબાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં બંને ધર્મના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં ગણેશ ચતુર્થી ના તહેવારો ચાલી રહ્યા છે ભાડવી પૂર્ણિમા આવી રહી છે અને એનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે આ બેઠકમાં બંને ધર્મના લોકોને આ તમામ તહેવાર કોની એકતાથી અને સ્વાહા વાતાવરણમાં ઉજવણી કરવા માટે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઇએ અપીલ કરી હતી