Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: મહાનગરપાલિકામાં વોર્ડ સીમાંકન જાહેર,13 વોર્ડ અને 52 કોર્પોરેટ બેઠકો નક્કી કરાઈ

Nadiad City, Kheda | Sep 22, 2025
રાજ્ય ચૂંટણી આયોગે નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણીનો પ્રાથમિક આદેશ જાહેર કર્યો છે. 2011ની વસ્તી ગણતરી મુજબ નડિયાદની કુલ વસ્તી 2,69,779 છે. આ વસ્તીના આધારે મહાનગરપાલિકાને 13 વોર્ડમાં વિભાજિત કરવામાં આવી છે.દરેક વોર્ડની સરેરાશ વસ્તી 20,752 છે. કુલ 52 કોર્પોરેટર બેઠકો નક્કી કરવામાં આવી છે. વોર્ડ દીઠ 4 બેઠકો રાખવામાં આવી છે. દરેક વોર્ડમાં બે બેઠકો મહિલાઓ માટે અનામત છે.
Read More News
T & CPrivacy PolicyContact Us