આગામી સમયમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય જે અંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની એક બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી જેમાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયા ની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી જે બેઠકમાં આગામી સમયમાં યોજાનારા સાંસદ ખેલ મહોત્સવ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી