કાંકરેજ તાલુકાના ખાતે રબારી સમાજના ગોપાલક મંડળ ની ટીમ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે રવિવારે સવારે 10:00 કલાકે પદયાત્રીઓ માટેના સેવા કેમ્પને જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ માતાજીની આરતી અને પૂજા કરી અને ખુલ્લો મુક્યો હતો આ પ્રસંગે સામાજિક રાજકીય આગેવાનો અને સેવા કાર્ય કરવું ઉપસ્થિત રહ્યા હતા.