ગોધરાના ગોવિંદી વિસ્તારમાં 13 સપ્ટેમ્બરે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી આદિવાસી સમાજજનો દ્વારા બેતાલીસ સમાજ ભવન ખાતે કરવામાં આવી. 2007માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ દિવસ આદિવાસી સમાજના હકો અને રક્ષણ માટે જાહેર કરાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં પંચમહાલના આદિવાસી ભાઈ-બહેનો તથા આગેવાનો હાજર રહ્યા. પ્રવિણભાઈ પારગી, નારણભાઈ ડિંડોર અને રંગીતભાઈ રાઠવાએ પોતાના વક્તવ્યોમાં સમાજના પ્રશ્નો, મૂળભૂત અધિકારો અને જાગૃતિના મુદ્દા ઉજાગર કર્ય