This browser does not support the video element.
ડીસા રીજમેન્ટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી.
Deesa City, Banas Kantha | Sep 12, 2025
ડીસા રીજમેન્ટ વિસ્તારમાં એક યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી.આજરોજ 12.9.2025 ના રોજ 10 વાગે ડીસા રીજમેન્ટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુવકની લાશ મળી આવતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા ઉતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી.