આજે રાપર શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે ગણપતિ બાપા મોરિયાના નાદ અને વાજતે ગાજતે ગણેશભકતો શોભાયાત્રા સવારી સાથે નીકળ્યા હતા અને બજારમાં ગજાનંદ ગણપતિનો નાદ ગુંજી ઉઠ્યો હતો.સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા પાછલા ૧૮ વર્ષથી થતી ગણેશ સ્થાપના આજે પણ માલી ચોક મધ્યે પૂજન વિધિ સાથે ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી