અમદાવાદ સેવન્થડે સ્કૂલ માં વિદ્યાર્થી નયન સતાણી ની હત્યા કરવામાં આવી જે મામલે સમસ્ત સિંધી સમાજ અને બજરંગ દળ દ્વારા આજે ડેપ્યુટી કલેક્ટરને મૌન રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હત્યારા ને કડકમાં કડક સજા તથા સ્કૂલ બંધ કરાવી અને સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકો ને પણ સજા થાય જે હત્યા કમ કંપાવી ઉઠે તેવી હતી જેના પડઘા સિહોરમાં પણ પડ્યા