નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા એક વિડીયોના માધ્યમથી નાગરિકોને સંદેશ આપવામાં આવ્યો છે મહીસાગર જિલ્લામાં પોલીસ વિભાગની SHE TEAM કાર્યરત છે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ તકેદારી રાખવામાં આવી રહી છે તો પોલીસ દ્વારા એક વીડિયોના માધ્યમથી નવરાત્રી દરમિયાન કઈ તકેદારી રાખવી તે માટે નાગરિકોને અપીલ કરવામાં આવી પોલીસ વિભાગ તરફથી સવારે વિગતો મળી.