પાલનપુર જિલ્લા સેવા સદન ખાતે આવેલી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી ખાતેથી આજે 3:30 કલાકે જિલ્લા પુરવઠા અધિકારી કે કે ચૌધરીએ અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જતા પદયાત્રીકો માટે વિવિધ માર્ગો ઉપર વહીવટી તંત્ર દ્વારા વિસામાની જે સગવડો કરવામાં આવી છે તેને લઈ અને પ્રતિક્રિયા આપી હતી.