સોમવારના 5:30 કલાકે કરાયેલા આગમનની વિગત મુજબ ગણેશ સ્થાપન ને હવે ગણતરીના દિવસ બાકી છે. ત્યારે વલસાડના કલવાડા વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવનાર ગણેશ પ્રતિમાનો ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે આગમન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.