This browser does not support the video element.
ભાભર: વડાણા પ્રાથમિક શાળાના ધોરણ ૮ના વિદ્યાર્થીઓને ઉત્તમ પુસ્તકો ભેટ આપવાનો કાર્યક્રમ યોજાયો તાલુકામાં 3 હજાર પુસ્તકો અપાશે
India | Aug 25, 2025
ભાભરના વડાણા પ્રાથમિક શાળાના ધોરણ ૮ વિદ્યાર્થીઓને પ્રરમ પુજ્ય છગન બાપુ પ્રેરિત પુનાબા - રતનમાં પુસ્તકાલય. ચલાદર દ્વારા ભેટ પુસ્તક પ્રકલ્પ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. શિક્ષક દિનેશભાઈ સોનેથા દિપ બલોધરીએ જેતસીભાઈ ગ્રામશિલ્પી અને તેમના લોકો પયોગી સેવા કાર્યોનો પરીચય બાળકોને કરાવ્યો હતો. ભેટ પુસ્તક કાર્યક્રમમાં અશોક બેનરજી કૃત તેજસ્વી વિદ્યાર્થી જાગો વેશ્વિક બનો અંગ્રેજી શીખો અને રાજુ સોલંકી કૃત તમારા બાળકોને આટલું કહેજો પુસ્તકો ભેટ અપાયા હતા