Download Now Banner

This browser does not support the video element.

ભાદરવી પૂનમ નો મેળો સુખરૂપ સંપન્ન થતાં યાત્રાધામ વિકાસ બોર્ડ ના સચિવે પ્રતિક્રિયા આપી

Palanpur City, Banas Kantha | Sep 7, 2025
બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજી માં સાત દિવસય ભાદરવી પૂનમ નો મેળો આજે સુખ રૂપ સંપન્ન થતાં આજે રવિવારે 3:30 કલાકે ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સચિવે પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us