રાજપીપલા નગર ના કારીયા ભૂત દાદા ના મંદિરની સામે નર્મદા પોલીસ ની કચેરી નું બિલ્ડીંગ બની રહ્યું છે તેમાં ધુર વારી રેતી વાપરી ને તકલાદી બાંદકામ કરેલ છે. જેનો વિડિઓ વાયરલ થતા પોઇચા ના ભાટા ની રેતી ના ઢગલાં ઉપર બોડેલી ની રેતી નાખી ગેરરીતિ છુપાવા નો પ્રયત્ન કરવામાં આવી રહયો છે. બિલ્ડીંગ ના પાયામાં ધુર વારી રેતી નો ઉપયોગ કરી ને તકલાદી બાંદકામ કરેલ છે જેના પાપ ને છુપાવા ઉપર બોડેલી ની રેતી નાખી છે.