મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગુવાલિયા ગામે કોતર ની અંદર બે બાળકો ડૂબ્યા હતા બંને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે આજે બીજા બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો છે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.