Download Now Banner

This browser does not support the video element.

કઠલાલ: પી એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે ક્ષેત્રિય કક્ષા ની કુસ્તી પ્રતિયોગિતા 2025 નો સુભારંભ થયો

Kathlal, Kheda | Apr 21, 2025
પી એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે ક્ષેત્રિય કક્ષા ની કુસ્તી પ્રતિયોગિતા 2025 નો સુભારંભ કરવામાં આવ્યો. આ પ્રતિયોગીતામાં ગુજરાત,મહારાષ્ટ્ર,ગોવા,દિવ - દમણ ક્ષેત્ર ની જવાદર નવોદય વિદ્યાલય ના બાળક અને બાલીકા પ્રતિભાગ લેવા આવ્યા છે.બાળકોમાં પ્રતિયોગિતાને લઇ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us