Install App
mustaksodha7867
This browser does not support the video element.
કલ્યાણપુર: ધીણકી ગામના યુવકનું બાઈક સ્લીપ થતાં મોત,
Kalyanpur, Devbhoomi Dwarka | May 18, 2025
ધીણકી ગામના ભરતભાઈ ડાયાભાઈ ડાભી (ઉંમર 40)નું મોટરસાયકલ અકસ્માતમાં મૃત્યુ થયું છે. શનિવારે સાંજના સમયે તેમનું બાઈક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ બનાવની જાણ પ્રકાશભાઈ હમીરભાઈ ભાભી (ઉંમર 30, રહે. ભાટિયા)એ દ્વારકા પોલીસને કરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!