છાણી પોલિસ સ્ટેશન ના માણસો ની ટીમ બનાવી આરોપીના વર્ણન અને મોબાઈલ લોકેશન આધારે વડોદરાથી તાત્કાલિક શિવપુર રાજસ્થાન ખાતે મોકલી રાજસ્થાન રાજ્યના સ્થાનિક હ્યુમન સોર્સ આધારે પ્રોહિ. ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન રાજ્યના શિવપુર ખાતેથી છાણી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.