This browser does not support the video element.
રાણાવાવ: રાણાવાવ પોલીસે ગોપાલપરામાંથી જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા
Ranavav, Porbandar | Sep 8, 2025
રાણાવાવ પોલીસે રાણાવાવ ગોપાલપરા જાહેરમાં જુગાર રમતા નીલેશ લાલજીભાઇ સવનીયા,મુકેશ ભગવાનજીભાઇ ચૌહાણ,વીનોદ બાબુભાઇ ગાધેર,રાકેશ ત્રીભુવનદાસ માકેચા અને પરષોતમ કાનાભાઇ બળેજાને રૂપિયા 14300ના રોકડ રકમ સાથે ઝડપી લઈ ફરિયાદ નોંધવામાં આવી હતી.