10 સપ્ટેમ્બર 2025 ના સાંજે 6:00 વાગ્યાની આસપાસ વાઘોડિયા મામલતદારને મળેલી બાતમીના આધારે વન વિભાગ અને વાઘોડિયા નગરપાલિકાના ચીફ ઓફિસરને સાથે રાખી રોડ ઉપર લાકડા ભરેલ ટ્રેક્ટર તેમજ રાયન લીમડો પીપળો વડ જેવા વૃક્ષોનું નિકંદન કરવા બદલ ઝડપી પાડ્યું છે કેટલા સ્થળે વન વિભાગ ચીફ ઓફિસર વગેરે લોકોએ પંચ કયા શરૂ કર્યો છે આટલા વર્ષોમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના સામે આવી છે