બુધવારના 6 કલાકે જાહેરનામા દ્વારા આપેલી વિગત મુજબ આગામી દિવાળીના તહેવાર નિમિત્તે 30 દિવસના હંગામી ફટાકડા લાયસન્સ માટે અરજદારોએ સંબંધિત મામલતદાર કચેરી ખાતે ફોર્મ મેળવી તારીખ 18 9 2025 સુધીમાં કચેરીની સમય દરમિયાન જમા કરાવવાના રહેશે. તેવું જિલ્લા અધિક મજીસ્ટ્રેટ દ્વારા જણાવવામાં આવ્યું છે.