નડિયાદમાં ભારે વરસાદી ઝાપટાથી ઠેર ઠેર ભરાયા પાણી હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ.નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા પાણી.અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટર આપ્યા આદેશ.મહીસાગર નદીમાં સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોડવાનું હોવાથી કર્યા એલર્ટ.મહીસાગર નદી કિનારાઓના ગળતેશ્વર ઠાસરા તાલુકાના ગામોને કરાયા એલર્ટ. ખેડા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી. કામ સિવાય બહાર ન નીકળવા કલેકટર દ્વારા લોકોને અપીલ.