ડીસા બાગાયતી અધિકારીની કચેરીની બાજુમાં પાલિકાની દિવાલ પડું પડું હાલતમાં નજરે પડી રહી છે. આજરોજ 21.8.2025 ના રોજ 5 વાગે ડીસા બાગાયતી અધિકારીની કચેરીની બાજુમાં પાલિકાની દિવાલ જર્જરિત હાલતમાં જોવા મળી. થોડા મહીના પહેલા ગાયત્રી મંદીર પાસે દિવાસ પડવાથી એક મહીલનું મોત નિપજ્યું હતું. પાલિકા દ્વારા થોડ સમય પહેલાં પાલિકાએ દિવાલ પર પિન્ટીગ કરીને લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતો.