Download Now Banner

This browser does not support the video element.

સોનગઢ: ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી બે કાંઠે.

Songadh, Tapi | Sep 5, 2025
ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી બે કાંઠે.તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના ઉપરવાસ માંથી શુક્રવારે 2 કલાક સુધીમાં 1 લાખ 79 હજાર ક્યુસેક જેટલું પાણી આવતા ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 63 હજાર ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ હતી.જ્યારે ડેમ નું લેવલ 337.93 ફૂટ પર પહોંચ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us