ગરાજીયા ગામે સ્થાનિકો દ્વારા દેશી દારૂનો દુષણ દામવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પોલીસની સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા અને જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો જેમાં સરપંચ સહિત આગેવાનો જોડાયા હતા અને ગામમાં નશા નો કારોબાર બંધ કરવા કામગીરી કરવામાં આવી હતી