This browser does not support the video element.
વ્યારા: વ્યારા શહેરના મિશન નાકા નજીક ઘરના આંગણામાં પાર્ક કરેક બાઈક ની ચોરી થતા ફરિયાદ નોંધાઈ.
Vyara, Tapi | Sep 24, 2025
વ્યારા શહેરના મિશન નાકા નજીક ઘરના આંગણામાં પાર્ક કરેક બાઈક ની ચોરી થતા ફરિયાદ નોંધાઈ.તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ વ્યારા શહેરના મિશન નાકા નજીક ઘરના આંગણા માં પાર્ક કરે યુનિકોન નામની બાઈક ની અજાણ્યા ઈસમે ચોરી કરી જતા ફરિયાદી એ ફરિયાદ આપતા 30 હજારની કિંમતની બાઈક ચોરી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.