છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના બોરઘા મકાન ધસી પડતા મહિલા દબાઈ જતા મોત થયું હતું. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પડેલા વરસાદ ને લઈ પાવી જેતપુર તાલુકા બોરઘા ગામે 1 મકાન ધસી પડ્યું હતું જેમાં 1 મહિલા મહિલા દબાઈ ગઈ હતી અને જેનું કરુણ મોત થયું છે. મુરલી બેન વેતીયા ભાઈ નુ મોત થયું છે સ્થાનિક રહીશો ઘટના સ્ટડી પહોંચી ગયા હતા.