This browser does not support the video element.
માંગરોળ: લોએજ મુકામે સરપંચ સન્માન કાર્યક્રમ યોજાયો
Mangrol, Junagadh | Aug 31, 2025
લોએજ મુકામે સરપંચ સન્માન કાર્યક્રમ યોજાયો આજ રોજ લોએજ મુકામે સરપંચ સન્માન કાર્યક્રમ યોજાયો જેની અંદર સહકારી આગેવાન ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, અશોકભાઈ રાઠોડ અરજણભાઈ પિઠીયા, અરજણભાઈ આતરોલીયા, રીધમભાઈ ગોસ્વામી બાલુભાઈ કોડીયાતર, રાકેશ બાપુ,સુરેશભાઈ, રાજેશભાઈ છેલાણા લક્ષ્મણભાઈ સોલંકી કરસનભાઈ નંદાણીયા રણજીતભાઈ વાઢેર તથા આગવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમની અંદર નવનિયુક્ત સરપંચો તથા સભ્યોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં