Download Now Banner

This browser does not support the video element.

ડીસા શેરપુરા દુધ ઉત્પાદન સહકારી મંડળીમાં સાધારણ સભામાં પશુપાલકોએ મચાવ્યો હોબાળો

Deesa City, Banas Kantha | Sep 6, 2025
ડીસા શેરપુરા દુધ ઉત્પાદન સહકારી મંડળીમાં વાદવિવાદ ચરમસીમાએ પહોંચ્યો. 5.9.2025 ના રોજ 2 વાગે ડીસા તાલુકાના શેરપુરા દુધ ઉત્પાદન સહકારી મંડળીમાં સાધારણ સભામાં પશુપાલકોએ મચાવ્યો હોબાળો. સાધારણ સભામાં ગ્રાહકો ન હોય તેવા લોકોને બોલાવી સાધારણ સભા યોજાતા પશુપાલકોએ મચાવ્યો હોબાળો . મંડળીમાં ગેરરીતિઓ આચરાતા હોવાની પશુપાલકોએ ઉચ્ચ કક્ષાએ કરી છે રજુઆતો.
Read More News
T & CPrivacy PolicyContact Us