દાહોદ SOG પોલીસે નઢેલાવ ગામેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. નઢેલાવ ગામના અલ્પેશભાઈ હરસિંગભાઈ ભાભોર ને જે બારાના કૂવાના ફળિયાના પાસેથી દેશી હાથ બનાવનાર તમચો ઝડપી પાડયો છે.દાહોદ એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે રાણા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ માળી અને એસઓજી શાખાના પોલીસ સ્ટાફના માણસો સાથે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન SOG શાખાના કર્મચારી અરવિંદભાઈ ને ખાનગી ...