Download Now Banner

This browser does not support the video element.

લીલીયા: લીલીયાના ધારાસભ્યની અપીલ— તા.૨૭ના રોજ પોતાના મતવિસ્તાર સાવરકુંડલા ખાતે ભવ્ય ગણેશોત્સવમાં જોડાવા આમંત્રણ

Lilia, Amreli | Aug 24, 2025
સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે સદ્દભાવના ગ્રૂપ દ્વારા ૨૭ ઓગસ્ટે રાત્રે ૮ વાગ્યે મહારાજા ગણેશજીનું આગમન થવાનું છે. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર અદ્ભુત લાઈટ અને સાઉન્ડ શો સાથે આ કાર્યક્રમ યોજાશે. લીલીયા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આજે સાંજે સોશિયલ મીડિયા મારફતે સાવરકુંડલા લીલીયા પોતાના મતવિસ્તારની જનતાને પધારવા અનુરોધ કર્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us